*
' સાથીઓ, મુઝે ગિરફ્તાર કિયા ગયા,
ફિર મુઝે રિહા કિયા ગયા,
ફિર મુઝે ગિરફ્તાર કિયા ગયા.
સાથીઓ, દલિતદમન રુકતા નહીં.
લડાઈ ચાલુ હૈ, લડાઈ ચાલુ રહેગી.'
ફિર મુઝે રિહા કિયા ગયા,
ફિર મુઝે ગિરફ્તાર કિયા ગયા.
સાથીઓ, દલિતદમન રુકતા નહીં.
લડાઈ ચાલુ હૈ, લડાઈ ચાલુ રહેગી.'
આ વિડીયો વાયરલ થતાં જ આક્રાન્ત
ટોળાંઓ ઘૂમરાવાં લાગ્યાં
ગામોમાં, શહેરોમાં.
ટોળાંઓ ઘૂમરાવાં લાગ્યાં
ગામોમાં, શહેરોમાં.
ભીમ આર્મીનો કમાન્ડર પિંજરામાં પૂરાયેલા વાઘની જેમ જાગે છે.
NCDRનો અધ્યક્ષ એની ટીમ સાથે જાગે છે.
મેશ્રામ એના મુક્તિ મોરચા સાથે જાગે છે.
ગલીમહોલ્લેચૌરાહે ટોળાંઓ જાગે છે.
NCDRનો અધ્યક્ષ એની ટીમ સાથે જાગે છે.
મેશ્રામ એના મુક્તિ મોરચા સાથે જાગે છે.
ગલીમહોલ્લેચૌરાહે ટોળાંઓ જાગે છે.
ટોળાંઓ અડધી રાતે રસ્તા પર ઉતરી આવ્યાં છે.
ટોળાંઓ પોલિસ સ્ટેશન પર ચઢી આવ્યાં છે.
લશ્કરને ખાળવું સહેલું છે,
ટોળાંઓ ને ખાળવાં અશક્ય.
એને ખાળે તો એક માત્ર એનો ગોવાળ.
ટોળાંઓ પોલિસ સ્ટેશન પર ચઢી આવ્યાં છે.
લશ્કરને ખાળવું સહેલું છે,
ટોળાંઓ ને ખાળવાં અશક્ય.
એને ખાળે તો એક માત્ર એનો ગોવાળ.
ભારે રક્તપાતની આ રાત ભાસે છે.
ભીમા કોરેગાંવથીય ભેંકાર આ રાત લાગે છે.
ભીમા કોરેગાંવથીય ભેંકાર આ રાત લાગે છે.
સૌ જાગે છે,
ઘેરી નિંદરમાં સૂવે છે તો બસ
નીરો.
ઘેરી નિંદરમાં સૂવે છે તો બસ
નીરો.
મનેય કોઈ ઘૂંટ પાણી પીવડાવો,
સૌને જય ભીમ જુહાર કહી
મહાનિંદરમાં પોઢી જાઉં.
સૌને જય ભીમ જુહાર કહી
મહાનિંદરમાં પોઢી જાઉં.
*
નીરવ પટેલ
30-12-2018
Comments
Post a Comment